lichess.org
Donate

SUCCES CHESS ACADEMY ~ BHUJ

601 members

●ॐ●
સક્સેસ ચેસ એકેડમીના શ્રી સંજય દાવડા દ્વારા ગુજરાતમાં અત્યાર સુધી 150 થી વધારે શાળા મા 30,000 થી વધુ બાળકોને ચેસ નું
નિ:શુલ્ક પ્રાથમિક શિક્ષણ આપવામા આવેલ છે.

ભવિષ્યના સમયમાં અમારો ધ્યેય સમગ્ર ગુજરાતના દરેક બાળકને ચેસ ની રમતથી માહિતગાર કરી તેમની ત્વરીત નિર્ણય શક્તિને પ્રોત્સાહન આપવાનો છે.

Tournaments

Winawer5+0 • Blitz • Rated7 rounds Swiss
26
succes chess academy5+0 • Blitz • Rated4 rounds Swiss
9
succes chess academy bhuj5+0 • Blitz • Rated7 rounds Swiss
15
Tal5+0 • Blitz • Rated7 rounds Swiss
21
Westerinen5+0 • Blitz • Rated7 rounds Swiss
14